Linked Node

Content

NTEP માં DBT યોજનાઓ

લાભાર્થી/ Beneficiary એવી વ્યક્તિ અથવા સંસ્થા છે જે સરકારની પ્રોત્સાહક યોજના હેઠળ લાભ મેળવે છે.

લાભ/ Benefit: લાભાર્થીને ચૂકવણીનો વ્યવહાર

યોજનાઓ

લાભાર્થી

રકમ

નિક્ષય પોષણ યોજના (NPY) 

  • નિક્ષયમાં ટીબીના દર્દીની જાણ/નિદાન
  • DSTB અને DRTBના દર્દીઓ 
  • જાહેર + ખાનગી ક્ષેત્રના દર્દીઓ

રૂ. 500 પ્રતિ સારવાર મહિને હપ્તા તરીકે ચૂકવવામાં આવે છે

આદિજાતિ સહાય યોજના 

આદિજાતિ ટી.યુમાં રહેતા ટીબીના દર્દીઓ

રૂ 750 (એક વખત)

સારવાર સહાયકને ઓનોરેરીયમ

દર્દીઓના સારવાર સહાયકો જેમણે સારવારની સફળતાનું પરિણામ પ્રાપ્ત કર્યું છે

ડીએસ ટીબીના દર્દીઓ માટે રૂ. 1,000

ડીઆર ટીબીના દર્દીઓ માટે રૂ. 5,000

નોંધણી અને પરિણામો (આઉટકમ) માટે પ્રોત્સાહન 

ખાનગી આરોગ્ય સુવિધાઓ:

  • પ્રેક્ટિશનર/ક્લિનિક વગેરે.(સિંગલ)
  • હોસ્પિટલ/ક્લીનિક/નર્સિંગ હોમ વગેરે.(મલ્ટિ)
  • લેબોરેટરી 
  • પ્રાયવેટ કેમીસ્ટ 
  • જાહેર આરોગ્ય કેંન્દ્ર માં ટીબીના દર્દીઓની જાણ કરનાર નાગરિક અથવા દર્દી દ્વારા સ્વ-રિપોર્ટિંગ

 

માહિતી આપનાર અથવા નોંધણી માટે પ્રોત્સાહન તરીકે રૂ. 500

રૂ. 500 માત્ર સિંગલ અને મલ્ટિ-પ્રેક્ટિશનરને પરિણામની ઘોષણા માટે

લાભાર્થી માટે બેંકની વિગતો દાખલ થતાંની સાથે નિક્ષય તે બેંક વિગતોને માન્યતા માટે PFMSને મોકલે છે, જે એક સમયની પ્રવૃત્તિ છે, સફળ માન્યતા સૂચવે છે કે લાભાર્થીના બેંક ખાતાની વિગતો માન્ય છે.

Content Creator

Reviewer