Linked Node

Content

ટીબી ચેમ્પિયન

ટીબી ચેમ્પિયન એવી વ્યક્તિ છે જેને અગાઉ ટીબી થયો હતો અને તેણે સફળતાપૂર્વક સારવાર પૂર્ણ કરી છે.

ટીબી ચેમ્પિયન્સ, રોલ મોડલ છે અને તે ટીબીના દર્દીઓ અને તેમના પરિવારોને મૂલ્યવાન ટેકો આપી શકે છે અને મદદરૂપ થઈ શકે છે.

આકૃતિ: ટીબી ચેમ્પિયનની ભૂમિકા

આરોગ્ય સ્વયંસેવકોએ ટીબી ચેમ્પિયન્સને ઓળખવા જોઈએ અને દર્દીને તેમની સહાય પૂરી પાડવા માટે તેમને સામેલ કરવા જોઈએ જેમ કે:

આકૃતિ: સામુદાયિક આરોગ્ય સ્વયંસેવકો દ્વારા ટીબીના દર્દીઓને મદદ

Content Creator

Reviewer

Comments