Linked Node

Content

સમુદાયમાં ટીબી જનજાગૃતિ અભિયાન

પંચાયતી રાજના સભ્યો અને સારવાર સહાયક જૂથો સહિત સમુદાયના પ્રભાવી વ્યક્તીઓને કાર્યક્રમને સામેલ કરીને અને સંવેદનશીલ બનાવીને વિવિધ આરોગ્ય કાર્યક્રમો, આરોગ્યની શોધની વર્તણૂકો, ટીબીના કેસોની તપાસ વગેરેને પ્રોત્સાહન આપવા માટે સમુદાયમાં જાગૃતિ પેદા કરવી જોઈએ.

 

 

આકૃતિ: સમુદાયમાં જાગૃતિ પેદા કરવા માટેની પ્રવૃત્તિઓ

 

Content Creator

Reviewer