Linked Node

Content

ટીબીના દર્દીની ઘરની મુલાકાત

દર્દીઓ અને તેમના પરિવારો સાથેની વાતચીતએ,  દર્દી જે રોગથી પીડાય છે અને સારવારના કોર્સને અનુસરે છે તે અંગેની સમજને આપવા માટે મહત્વપૂર્ણ છે.

ઘરની મુલાકાત દરમિયાન ધ્યાનમાં લેવાના પાસાઓ:

  • દર્દીના નિદાનના 7 દિવસની અંદર પ્રથમ દર્દીની ઘરની મુલાકાત પૂર્ણ થવી જોઈએ.
  • દવાનીએ આડઅસર (ADR) / સારવાર અધુરી છોડી દેવી / ફોલોઅપમાં ના આવવું  / એપિસોડનું પુનરાવર્તન, અને મુલાકાતમા સારવાર અધુરી છોડી દેતા દર્દીઓને પ્રાધાન્ય આપવું જોઈએ.
    Image
    Steps for HVs to follow during home visit

 

 

 

 

 

 

 

 

 

 

 

આકૃતિ: ઘરની મુલાકાત દરમિયાન દર્દીને સલાહ આપવામાં આવતા સાવચેતીનાં પગલાં

Content Creator

Reviewer

Target Audience